કેયુર વનમાં સેન્ડી સસલો રહેતો હતો. આમતો એ વનમાં ઘણા
પ્રાણીઓ રહેતા હતા. પણ સમય જતા સેન્ડીની મિત્રતા રેકુ રીછ સાથે થાય. વનમાં બને
મિત્રો સાથેજ ફરતા. એકવાર અચાનક રેકુ બીમાર પડ્યો, સેન્ડી તેમને
મળવા ગયો. તેને જોયું તો રેકુ ના પગમાં સખત વાગ્યું હતું અને તેને જોરદાર પીડા પણ
થતી હતી. પોતાના મિત્ર ને આમ તકલીફ માં જોઈને સેન્ડીને બહુજ દુઃખ થયું.
સેન્ડી રેકુને લઈને કેયુરવનના
ડૉક્ટર હેમુ હાથી પાસે પહોંચીયો. ડૉક્ટર હેમુ
પ્રાણીઓની સારવાર કરતા હતા. સ્વભાવે તેઓ બહુ કડક...